પાટણ ખાતે કોંગ્રેસ ની મળેલી સંકલનની બેઠક મામલે અમિત ચાવડા નું નિવેદન: જાણો શું કહ્યું અમિત ચાવડાએ

Live Viewer's is = People

પાટણ ખાતે કોંગ્રેસ ની મળેલી સંકલન ની બેઠક મામલે અમિત ચાવડા નું નિવેદન



સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારો ની પસંદગી માટે સંકલન ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કાર્યકરો ના સૂચનો લેવામાં આવ્યા હતા. આજની આ બેઠકમાં મોટાભાગના કોંગ્રેસી કાર્યકરો, ઉમેદવારો હાજર રહ્યા હતા. ત્યારે અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, 

"કોંગ્રેસ પક્ષ સનિસ્ટ કાર્યકરોને અગ્રીમતા આપવામાં આવશે, કોંગ્રેસ ના પંજાના નિશાન પર ચૂંટાયા બાદ પક્ષ પલ્ટો કરનાર સામે વિચારણા ગંભીર વિચારણા કરવામાં આવશે. અમુક લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને પૈસા ના કારણે પક્ષ પલ્ટો કરનાર અંગે ચિંતા અને સમીક્ષા કરી છે"



    જ્યારે ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીઓ માં સ્થાનિક લેવલેજ ઉમેદવારોની પસંદગી કરાશે.પક્ષ પલ્ટો કરવા વાળા ચૂંટાયેલા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 


     માત્ર પક્ષના વફાદાર લોકો નેજ ફાળવવા માં આવશે ટિકિટ. ખેડૂત વિરોધી કાયદા,કોરોના મહામારીમાં સરકાર ની મિસ મેનેજમેન્ટ અંગે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા.



રીપોર્ટ : પ્રહલાદ ઠાકોર, ધ ન્યુઝ ટાઇમ્સ, રાધનપુર



Post a Comment

0 Comments

close