તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજના દરબારગઢ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ચંદનના વાગા

— જાહેરાત (Google AdSense In-Article Top) —


મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દરબાર ગઢ ચોક ભુજ માં બિરાજતા હરિકૃષ્ણ મહારાજને રોજ નવા નવા ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે અને રોજ નવા નવા દર્શનનો લાભ સંતો દ્વારા મળે છે આ કાળઝાળ ગરમીમાં ભગવાનને ઠંડક થાય એટલા માટે ચંદનના વાઘા ધારણ કરાવવામાં આવે છે અને આજે એક નાની સરખી ઝૂંપડી માં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થઈ દર્શન આપી રહ્યા છે અને ભગવાન શુભ થાઓ આ સકલ વિશ્વનું એવા આર્શીવાદ વરસાવી રહ્યા છે અત્યારના સમયના જે કોરોના ની મહામારી ચાલી રહી છે તેની માટે ભગવાન સ્વામિનારાયણ જીવનપ્રાણ બાપાશ્રી અને સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર મુક્તજીવન સ્વામીબાપા અને વર્તમાન સમયે પરમ પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી ને પ્રાર્થના કરીએ તે જલ્દી આમાંથી મુક્તિ આપે .
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ