તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજના શ્રમજીવી પરિવારના લોકોની વ્હારે આવ્યું શિવસેવા ટ્રસ્ટ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ભુજના શ્રમજીવી પરિવારના લોકોની વ્હારે આવ્યું શિવસેવા ટ્રસ્ટ



કોરોના વાઇરસ ને પગલે સમગ્ર ભારત ભરમાં લોક ડાઉન છે જેને પગલે ભુજના શ્રમજીવી પરિવારના ના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજનું કમાઈને રોજ ખાવા વાળા લોકો પાસે હવે કામ રહ્યું નથી જેથી શું ખાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેને પગલે ભુજના શિવસેવા ટ્રસ્ટ દ્વારા બાપા સીતારામ મઢુલી ગ્રુપ, જલારામ ફાઇનાન્સ, અને આશાપુરા ફાઇનાન્સ ના સહયોગ થી શ્રમજીવી પરિવારના લોકોને ભોજન બનાવી પીરસવામાં આવી રહ્યું છે.

આ સેવાકીય પ્રવૃત્તિ માં શીવસેવા ટ્રસ્ટના સોનલબેન જોષી,મુકેશભાઈ સેંઘાણી, જીતભાઈ જોષી, પ્રતાપભાઈ રાજપુત વિગેરે સેવા આપી રહ્યા છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ