ઓલ ઇન્ડિયા માઈનોરીટીસ મહાસંઘ દ્રારા ૧૦૨ મો સંકલ્પ દિવસ ની ઉજવણી કરવામાં આવી

Live Viewer's is = People
ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઈનોરીટીસ મહાસંઘ દ્રારા ૧૦૨ મો સંકલ્પ દિવસ ની ઉજવણી



આજરોજ ૨૩ ઓક્ટોબરના દિવસે ગામ હરિનગર તાલુકો ભચાઉ જીલ્લો કચ્છ ડો ડૉ‌.બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ ખાતે સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી આજનો ઐતિહાસિક દિવસ ૧૦૨ વર્ષ પુર્ણ થયાં કે જ્યારે ડૉ.બાબાસાહેબ આંબેડકર ને જાતિવાદ ની પરાકાષ્ઠા ને લીધે વડોદરા અને ગાયકવાડ ની નોકરી છોડી દેવી પડી હતી. અને સયાજી બાગમાં રડતાં રડતાં એક વૃક્ષ નીચે તેમણે આ સંકલ્પ લીધો હતો.

મેં મેરે સાત કરોડ ભાઈઓ, જીનકે સાથ પશુ જૈસા વ્યવહાર હોતા હૈ, જીન્હે ગુલામ બનાકર રખા હૈ.. મૈ અપના પૂરા જીવન ઉનકી ગુલામી સે મુક્તિ કે લિયે લગાઉંગા.. ઔર ઇસ મે કિસીભી પ્રકાર કા સમજૌતા નહી કરુંગા.
યહ મેરા સંકલ્પ હૈ...
ઔર મેં ઇસે કિસી ભી કિંમત પર પૂરા કરકે રહુંગા.....!!!!!
ડૉ.બાબાસાહેબ આંબેડકર.
તમામ માનવતાવાદી ભારતીયો ને ઓલ ઇન્ડિયા SC, ST, OBC, માઈનોરીટીસ મહાસંધ કચ્છ જિલ્લા તરફથી આપ સૌવને સંકલ્પ દિવસની શુભેચ્છા કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છી જિલ્લા સંગઠન ખેમચંદ ભાઈ ઉર્ફ હમિરભાઈ શામળીયા , લખીબેન બાબુ ભાઈ પરમાર , પચાણ, ભાઈ પરમાર, ખુમાણ ભાઈ પરમાર, દક્ષ કુમાર ભારમલ ભાઇ શામળિયા,કાનજી ભાઈ પરમાર, પ્રિયંકા બેન પરમાર ,સેજલ બેન પરમાર, ગીતા બેન પરમાર, અવની બેન પરમાર, જગદીસ ભાઈ શામળિયા સૌ ગ્રામ જનો તથા માતા ઓ બેનો અને બાળકો ગામજનો ઉપસ્થિત રહ્યા


Post a Comment

0 Comments

close