સરદાર સરોવર નર્મદા નિગમના ટેન્ડરમાં ગાબડા : ગતિશીલ ગુજરાત...!!

Live Viewer's is = People
ગતિશીલ ગુજરાત...!!!!

સરદાર સરોવર નર્મદા નિગમનું ટેન્ડર વાંચ્યું..

ટેન્ડરમાં લખ્યું છે :- "ઇમરજન્સી રીપેરીંગ ઓફ ગાબડા"...!!  
😃😃


બોલો...,લાખોની આવક ધરાવનાર સરકારી બાબુઓ "ગાબડા"ને ટેન્ડરમાં પણ "ગાબડા" જ લખે છે.!! 
ટેન્ડરમાં ગુજરાતી ભાષામાં અંગ્રેજીના વાક્યો લખેલા છે, પણ "ગાબડા"નું અંગ્રેજી નહીં આવડતું હોય એટલે "ગાબડા" જ પાડી દીધા અંગ્રેજી ભાષામાં પણ..!!
Post a Comment

0 Comments

close