રાજુલાના ધારાસભ્યની વિધાનસભાની રજૂઆત રંગ લાવી

Live Viewer's is = People

રાજુલા: રાજુલાના ધારાસભ્યની વિધાનસભાની રજૂઆત રંગ લાવી
તાજેતરમાં રાજુલા શહેરમાં વીજળી પ્રશ્ને પુષ્કળ ઝુંબેશ શરૂ થયેલ જેમાં રાજુલાના નાગરિક દ્વારા પોસ્ટકાડ ઝુંબેશ શરૂ થયેલ ત્યારે રાજુલાના ધારાસભ્યએ વિધાનસભામાં આ પ્રશ્ને ધારદાર રજૂઆત કરતા આજે રાજુલામાં માનનીય એમડી શ્રી ભાવિન પંડ્યા સાહેબ તેમજ ભાવનગર ઝોનના અધિક્ષક ઈજ નેર શ્રી રાડા સાહેબ તેમજ અમરેલી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરશ્રી કેવી ભટ્ટ સાહેબ તથા કાર્યપાલક ઈજનેર શ્રી સાવરકુંડલા કે કે સૈનિક સાહેબ ના માર્ગદર્શન હેઠળ રાજુલામાં કોડીનાર ભાવનગર અમરેલી રાજુલા જેવા શહેરોમાંથી અલગ અલગ વિભાગમાંથી અધિકારીઓ સાથે 300 જેટલા વાયરમેન ડેપ્યુટી એન્જિનિયર તેમજ અન્ય અધિકારીઓ સાથે રહીને આજે રાજુલા શહેરમાં ૩૭ જેટલી અલગ-અલગ ટીમે તેમજ કોન્ટ્રાક્ટરની 14 team સાથે સવિતા નગર તત્વજ્યોતિ તેમજ શહેરના ફીડરમાં વાયરો બદલવા તેમજ જૂના બોક્સ બદલાવવા તેમજ ટ્રાન્સફોર્મર સેન્ટર તેમજ જમ્પર નવા કરવા મળે કુલ 66 ટ્રાન્સફરમર નું સમારકામ કરેલ આ કામમાં માં રાજુલાના શહેરીજનોએ સંપૂર્ણ સાથ અને સહકાર આપેલ અને ખરેખર રાજુલા પીજીવીસીએલ આજે આજે કાર્ય કર્યું છે છે પ્રશંશા કારક તેમજ અભિનંદનને પાત્ર છે

રીપોર્ટ : યોગેશ કાનાબાર ,રાજુલા 

Post a Comment

0 Comments

close