ચોપડવા ના ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

Live Viewer's is = People

ચોપડવા ના ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સ્થળ પર બાઈક ચાલક નું મૃત્યુ થયું હતું. ભચાઉ ચોપડવા ઓવર બ્રીજ પર સર્જ્યો અકસ્માત એક નુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું ત્યારે બાઈક સવાર ને એક નુ મોત નીપજ્યું હતું પોસ્ટમોર્ટમ માટે ભચાઉ સરકારી હોસ્પિટલમાં બોડી મૂકવામાં આવી હતી ત્યારબાદ બિજા ને સારવાર માટે ગાધીધામ ની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં આ અકસ્માત રાત્રિ ના 1 ,00 વાગ્યા ના અરસામાં સરજા યો હતો મૃતક નામ મહેશભાઇ શરતાણ રબારી ઉ:વ ૧૮ ગામ જંગી નઝીત લતીફ ખલિફા ભઠ્ઠા વિસ્તાર ભચાઉ ને સારવાર માટે ગાંધીધામ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રીપોર્ટ ગની કૂંભાર ભચાઉ 

Post a Comment

0 Comments

close