ભુજમાં ગટર લાઈન નો કામ કરતા ભેખડ ધસી હતી એકનું મૃત્યુ

Live Viewer's is = Peopleભુજમાં ગટર લાઈન નો કામ કરતા ભેખડ ધસી હતી એકનું મૃત્યુ થયું હતું. કોઈપણ પ્રકારની સેફટી ના સાધનો વિના મજુરોને રાત્રે અગીયાર વાગ્યે ૨૧ ફીટ ઊંડા ખાડા માં નવી પાઇપલાઇન બેસાડવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમા ચાર મજુરો દબાયા હતા અને એક મજુરનુ મૃત્યુ થયું હતું. 

રીપોર્ટ :અયાઝ સિદીકી, ભુજ 

Post a Comment

0 Comments

close