ગાંધીધામમાં કચ્છ હોટલ લેશન નામની હોટલના માલિકે આઇકોન એજન્સી પાસેથી સુપર ગેસ એજન્સી ના કોમર્શિયલ ગેસના બાટલા મંગાવ્યા હતા જેમાં વજનમાં શંકા જતા બાટલા ને વજન કાંટા ઉપર ચકાસવામાં આવતા આશરે ત્રણથી સાડા ત્રણ કિલો નો ગોટાળો સામે આવ્યો હતો વધુ વિગતો માટે જુઓ વિડિયો
— જાહેરાત (Google AdSense) —
0 ટિપ્પણીઓ: