માલીયા તાલુકાના આછિદ્રા ગામે વરસાદ માટે રામધૂન રાખવામાં આવી હતી

Live Viewer's is = People


એફ એમ  સી કંપની દ્રારા જીગ્નેશભાઇ પરમાર  અને  જીગરભાઈ દ્રારા વરસાદ ના થતા મેઘરાજા ને રીજજવવા માટે  માલીયા તાલુકાના આછિદ્રા ગામે રામધૂન રાખવામાં આવી હતી અને રામધૂન નો ખચૅ એફ એમ સી કંપની દ્રારા આપવામાં આવ્યો હતો

રિપોર્ટ:- તુલસી ચાવડા ગીર સોમનાથ

Post a Comment

0 Comments

close