ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર નુ ઉદઘાટન તો કરાયુ પણ હજૂ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. જેની ઉગ્ર રજૂઆત કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રભારી મંત્રી રફીક મારાએ શ્રમ અને આરોગ્ય મંત્રી દિલીપ ઠાકોર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. વધુ વિગતો માટે પુરો વિડીયો જુઓ.
0 Comments