અંજાર ક્ચ્છ. મા લક્ષ્મી બાલાજી મંદિર ખાતે ત્રણ દિવસીય વાર્ષિક કલ્યાણ મહોત્સવ નું થયુ આયોજન.

Live Viewer's is = People

અંજાર ક્ચ્છ. મા લક્ષ્મી બાલાજી મંદિર ખાતે ત્રણ દિવસીય વાર્ષિક કલ્યાણ મહોત્સવ નું થયુ આયોજન. 


   અતિહાસી અંજાર શહેર મા સત્યનારાયણ સોસાયટી ખાતે શ્રી લક્ષ્મી બાલાજી મંદિર કલ્યાણ મહોત્સવ સમિતિ દ્રારા વાર્ષિક આયોજન થયું.
જેમા. તા.21/6/2019.ના રોજ ભવ્ય આયોજન અંજાર ના લગભગ તબીબો ધાર્મિક ;શ્રદ્ધાળુઓ સ્વયમ સેવકો પધાર્યા હતા.
ત્રણ દિવસ ના મહોત્સવ મા બીજા દિવસે આજ રોજ શ્રી લક્ષ્મી બાલાજી મંદિર ના મુખ્ય ટ્રસ્ટી અને અંજાર શહેર ના જાણીતા તબીબ. ર્ડો. સ્યામ સુંદર શ્રી. અસ્વીન ભાઈ પંડ્યા. શ્રી વિજય ભાઈ રાવળ. પ્રેમજી ભાઈ મનજી સોરઠીયા. કેશવજી ભાઈ સોરઠીયા તેમજ અન્ય ભાઈ ટ્રસ્ટી ઓ જોડાયા હતા. તથા ભવ્ય આયોજન થયું હતું. ગુજરાત મઁત્રી વાસણભાઇ આહીર ખાશ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. તેમજ તેમ ની ટિમ હાજર રહી હતી. તથા અંજાર ના જાણીતા ર્ડો. વીરેન્દ્ર ઝોટા પણ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય નમી અનામી ર્ડો.. શ્રી ઓ પણ પોતાની ધાર્મિકતા બતાવી હતી. તેમજ. ર્ડો કિરણ બગડા.. વ્રજલાલ ભાઈ. વિજયવભાઈ રાવળ તેમજ તેમની ખાસ ટિમ સયોગી બની હતી. ર્ડો સ્યામ સુંદર સાહેબ નું પરિવાર ધાર્મિક રીતે જોડાઈ પૂજા યાચના મા મગ્ન રહ્યા હતા. રાતે મહા પ્રશાદ. ભોજન નું ભવ્ય આયોજન કરાયું હતું. 

અંજાર શહેર નગરપાલિકા ના સાદસ્યો. તેમજ શિવાય શિશાં ભાવિ શિક્ષક કો પણ અસંખ્ય હાજર હતા. ખાસ જાણીતા લેખક ખુમાણ કે સોલંકી. "નિર્મિત "ની હાજરી હતી.
તેમજ સામાજિક સેવકો. મહાનુભાવો વગેરે હાજરી આપી હતી.

રિપોર્ટ : જયરામ સોલંકી,અંજાર

Post a Comment

0 Comments

close