તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભારતના પ્રધનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપનાર સલમાન ની અટક

— જાહેરાત (Google AdSense In-Article Top) —



ભારતના પ્રધનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપનારા એક વ્યક્તિની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. ગત રાતે સલમાન નામના વ્યક્તિએ પોલીસને ફોન કરીને પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. 22 વર્ષીય આરોપીની દિલ્હીના ખજૂરી ખાસ પોલીસ મથકની પોલીસે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના ઉચ્ચઅધિકારીઓ એ આરોપીની પૂછપરછ કરી રહ્યા છે. દિલ્હી પોલીસને વધુમાં જાણવા મળ્યું છે કે, આ આરોપી વિરુદ્ધ અનેક કેસ થયેલા છે અને હાલ તે જામીન પર પર બહાર છે. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે, જેલ જવા માટે તેણે આ ફોન કર્યો હતો. ગત વર્ષ નવેમ્બરમાં પણ એક વ્યક્તિએ દિલ્હી પોલીસને ફોન કરીને પીએમ નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ પોલીસે આરોપીની દિલ્હીથી ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે તે ધમકી આપનાર વ્યક્તિને પકડ્યો તો ખબર પડી કે ધમકી આપનાર વ્યક્તિ દારૂના નશામાં હતો અને નશામાં જ તેણે પોલીસને ફોન કર્યો હતો.




સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ