તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

મુન્દ્રા લોહાણા સમાજની દિકરીએ સિધ્ધી હાંસલ કરી સમાજનું અને કુટુંબનું નામ કર્યું રોશન

— જાહેરાત (Google AdSense In-Article Top) —



મુન્દ્રા,તા.૨૧: તાજેતરમાં કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલા કોલેજના પરિણામો મુજબ મુન્દ્રાની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આટર્સ એન્ડ કોમર્સ કોલેજની વિધ્યાર્થીની તિતિક્ષા પ્રકાશચંદ્ર ઠકકરે બી.એ.ના બીજા વર્ષમાં ત્રીજા સેમેસ્ટરમાં 82.86 ટકા ગુણ પ્રાપ્ત કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કરીને મુન્દ્રા લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાને કારણે પ્રત્યેક્ષ શિક્ષણકાર્ય બંધ હતું ત્યારે રતાડીયા જેવા નાના ગામમાં રહીને કોલેજના પ્રાધ્યાપકો દ્વારા નિયમિત ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરીને આ સિધ્ધિ મેળવેલ છે જે બદલ તેને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ