બ્રેકિંગ ન્યૂઝ:નલિયા ના જખૌ ના દરિયા માથી પાકિસ્તાની બોટ ઝડપાઈ

Live Viewer's is = People




કચ્છમાં આવેલા જખૌ બંદરના દરિયા માંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે, કચ્છ એસઓજી એ દરિયા માંથી પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે અને તેને જખૌ ના દરિયા કિનારે લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.વધુ વિગતો તપાસ બાદ બહાર આવે તેમ છે

રીપોર્ટ કિશોર ભાનુશાલી, ધ ન્યુઝ ટાઈમ્સ નલિયા


Post a Comment

0 Comments

close