તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

નવું વાહન ખરીદવું છે? તો મનપસંદ નંંબર આ રીતે મેળવો, ભુજ આર.ટી.ઓ.એ કરી જાહેરાત કરી, જરુર વાંચો

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 



ભુજ, તા.૦૬/૦૪/૨૦૨૧, મંગળવારઃ જિલ્લાના ફોર વ્હીલર કાર (મોટર સાયકલ) વાહન ચાલકો માટે પસંદગીના નંબર મેળવવા GJ-12-EH- 0001 TO 9999 ની સીરીઝમાં બાકી રહેલ સિલ્વર ગો૯ડન નંબર માટે રીઓકશનની ઓનલાઇન પ્રક્રિયા અરજી કરવા માટે શરૂ કરવામાં આવેલ છે. જેથી બાકી રહેતા પસંદગીના નંબર મેળવવા માંગતા અરજદારો “સીલ્વર” તથા “ગોલ્ડન” નંબર માટે ઓનલાઇન અરજી કરી શકશે. 

આ ઉપરાંત 

GJ-12-DL, GJ-12-DN,  GJ-12-DP,   GJ-12-DQ,   GJ-12-DR,   GJ-12-EA,  GJ-12-EB,  GJ-12-EC, GJ-12-ED, GJ-12-EF,    GJ-12-EG  

નીસીરીઝમાં બાકી રહેતા “સીલ્વર” અને “ગોલ્ડન” નંબરમાં પણ પસંદગીના નંબર મેળવવા માંગતા વાહન માલિકોએ ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૭/૪/૨૦૨૧ થી તા.૧૪/૪/૨૦૨૧ અને ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૧૫/૪/૨૦૨૧ થી ૧૭/૪/૨૦૨૧ના બપોરના ૨ વાગ્યા સુધી તેમજ ઈ-ઓકશનનું પરિણા તા.૧૭/૪/૨૦૨૧ના બપોરના ૩ વાગ્યા પછી રહેશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

પ્રકાશીત : આર. આર. પઢીયાર, ધ ન્યુઝ ટાઈમ્સ, ભુજ

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ