તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

સાબરકાઠા જિલ્લા સેવાસદનમાં કલેકટર શ્રી ડૉ.રાજેન્દ્ર પટેલ દ્વારા લિફ્ટ સુવિધા ખુલ્લી મુકાઇ

— જાહેરાત (Google AdSense In-Article Top) —


બહુમાળી ભવનમાં આવતા દિવ્યાંગો, અરજદારો તથા કર્મયોગીની સહુલિયતમાં વધારો થશે. રૂ. ૬૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બે લિફ્ટમાં ૨૬ લોકો એક સાથે આવાગમન કરી શકશે.સાબરકાંઠા જિલ્લાના બહુમાળી ભવનમાં કચેરીકામ અર્થે આવતા દિવ્યાંગો, અરજદારો અને કર્મચારીઓની સુવિધા અર્થે રૂ. ૬૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી લિફ્ટ સુવિધાને જિલ્લા સમાહર્તાશ્રી ડૉ. રાજેન્દ્ર પટેલે રીબિન કાપી ખુલ્લી મુકી હતી.  માર્ગ મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક લિફ્ટમાં ૧૩ અને બીજી લિફ્ટમાં ૧૩ મળી કુલ ૨૬ લોકો એક સાથે આવા ગમન કરી શકે તેવી અધતન સુવિધા ઉભી કરવામાં આવી છે.  જિલ્લા સેવા સદન સ્થિત વિવિધ કચેરીઓમાં આવતા દિવ્યાંગો, વૃધ્ધો તેમજ અરજદારો અને કર્મચારીઓની સહુલિયતમાં  વધારો થશે.લિફ્ટ સુવિધાને ખુલ્લી મુકતા સમયે અધિક કલેકટર શ્રી એચ.આર.મોદી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એસ.જી.પટેલ, મામલતદાર શ્રી તરાર તથા કર્મચારીઓ ઉપસ્થિ રહ્યા હતા. 
રિપોર્ટ: ઉમંગ રાવલ, ધ ન્યુઝ ટાઇમ્સ, પ્રાંતિજ 
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ