તારીખ લોડ થાય છે... | ગુજરાત, ભારત
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...

સમાચાર શોધો

— જાહેરાત (Google AdSense) —

મુંદ્રા પોલીસ સ્ટેશનના કસ્ટોડીયલ ડેથના ત્રણ મુખ્ય આરોપી પોલીસના સકંજામા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

બંદરીય શહેર મુન્દ્રા પોલીસ સ્ટેશનના કસ્ટોડીલયલ ડેથ કાંડના દબંગ પોલીસ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી ફરાર હતા, ગઢવી સમાજના બે યુવકોની હત્યાના ગુન્હામા છેલ્લા ઘણા સમયથી ફરાર હતા, જે ત્રણે દબંગ પોલિસ કર્મચારી અંતે પોલિસના હાથે ઝડપાઇ ગયાના અહેવાલ મળી રહ્યા છે. પશ્ચીમ કચ્છ પોલીસે ભાવનગર પોલિસની મદદથી આરોપીઓને ઝડપી પાડવાના અહેવાલ મળી રહ્યા છે,  શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ, અને જયદેવસિંહ ઝાલાને ઝડપી પાડવામા આવ્યા છે. ઝડપાયેલા 3 પૈકી બે પોલિસ કર્મી હોટલમાથી રહેતા હતા અને ત્યાંથી પકડાયા છે, જ્યારે અન્ય એક પોલીસ કર્મચારીને ભાવનગર નજીકથી એક જગ્યાથી ઝડપી પાડી પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. પશ્ચીમ કચ્છ જીલ્લા પોલીસ વડા સૌરંભસિંગે જણાવ્યુ હતું કે, આ અંગે આગળની કાર્યવાહી ચાલુ કરવામા આવી છે અને આરોપીઓને કચ્છ લઈ આવવાની કામગીરિ પણ હાથ ધરવામા આવી છે,




સમાચાર શેર કરો: WhatsApp Telegram Facebook X / Twitter
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ: