ભચાઉ તાલુકા ના લુણવા ગામ પાસે આવે ને સુમંગલા કોક પ્રાઇવેટ લિમિટેડ કંપની નું પ્રોડક્શન વધારવા અને નવી મશીનરી આવવા બાબતે gpcp દ્વારા લોક સુનાવણી નું આયોજન કરવામાં આવ્યું હતું આલોક સુનાવણી માં જીપીસીબીના ગાંધીધામ ના અધ્યક્ષ સ્થાને ચૌધરી સાહેબ ના અધ્યક્ષ સ્થાને અને ભુજ કલેકટર ના ઉપક્રમે આવેલ અન્ય અધિકારીની હાજરીમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેની અંદર સ્થાનિક લોકો ને લગતી રજૂઆતો વાંધો ની રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આ બાબતે ૧૪થી વધુ લેખિત તેમજ મૌખિક વાંધા તેમજ રજૂઆતો કરવામાં આવી હતી જેની અંદર મુખ્ય મુદ્દાઓ માં આસપાસમાં આવેલા આવેલા ગામોમાં લોકોને સ્થાનિક રોજગારી મળી રહે તેમ જ આસપાસના પર્યાવરણને જાળવણી માટે દર વર્ષે યોગ્ય રીતે જાળવણી કરવી તેમજ નવા વૃક્ષો વાવવા દર વર્ષે કંપની તરફથી આસપાસના ગામના લોકો ને લોકફાળો કાઢી અને ગામોના વિકાસ કામોમાં મદદરૂપ થવું તેમજ પર્યાવરણ શુદ્ધ રહે તે હેતુસર આસપાસના પાણીની કેનાલો તેમજ તળાવો અને નીકળતાં બહેનોને કંપની દ્વારા કંપની દ્વારા કોઈ કાંઇ ના થાય તેની પણ રજૂઆતો કરવામાં આવી હતી
તેમજ આગામી દિવસોમાં આ બાબતે કંપની યોગ્ય કાર્યવાહી કરે તો રજૂઆતો કરવામાં આવી હતી તેમજ સ્થાનિક લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે અને યોગ્ય રીતે તેમને વળતર આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી ત્યારે આ બાબતે કંપની દ્વારા પૂર્ણ મહેન્દ્રી આપવામાં આવી હતી કે નવા પ્લાન્ટ ની અંદર જે પણ લોકો કામ કરશે તે વધુ પડતા આસપાસના ગામના લોકો અને સ્થાનિક લોકોને અગ્ર સ્થાન આપી અને જરૂર પડશે તો તેમને પૂર્વે તાલીમ પણ આપવામાં આવશે અને રોજગારી પૂરી પાડવા માટે વધુ મદદરૂપ થશે તેમજ કંપની દ્વારા 4000 વૃક્ષ હોવાની વાત પણ કરવામાં આવી હતી અને જરૂર પડશે તો લોક સાથે સંકળાઇ અને આસપાસના 10 કિલોમીટરની અંદર સરપંચ ને સાથે રાખી વધુ વૃક્ષો વાવવાની અને જરૂરિયાત મુજબ લોકભાગીદારી મુજબના કાર્યો પણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.
રિપોર્ટ: ગની કુંભાર, ભચાઉ
સાથે આ પણ જુઓ : પુર્વ કચ્છમા ભુ માફીયાઓ સામે આવેદનપત્ર અપાયું, રાષ્ટ્રીય દલીત અધીકાર મંચ, ભીમા કોરેગાંવ સહિત અગ્રણીઓ ભચાઉ કચેરી ખાતે હાજર.


0 ટિપ્પણીઓ: