તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

બ્રેકીંગ ન્યુઝ: ભુજની લેકવ્યુ હોટેલ પાસે ગંંભીર અકસ્માત, ચાર ઘાયલ, બે ની હાલત ગંભીર

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 


ભુજ ખાતે થયો અકસ્માત, ભુજની લેકવ્યૂ  હોટલ પાસે અત્યારે થયેલ ગંભીર અકસ્માત. બે મોટર સાઈકલ સામસામે ભટકાણી. , ભુજની લેકવ્યૂ હોટલ પાસે થયેલા આ ગંભીર અકસ્માતમા ચાર જણા થયા ઇજાગ્રસ્ત. જેમાં બેની હાલત ગંભીર દર્શાવવામા આવી રહી છે. ઈજાગ્રસ્ત લોકોને ભુજ સ્થીત જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે, વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવે તેમ છે.




સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ