કોરોનાની રસીનું ગુજરાતમા આગમન, અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓએ વધાવ્યો.

Live Viewer's is = People

કોરોનાની રસીનું ગુજરાતમા આગમન, ઉપ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓએ વધાવ્યો.પૂણેની સિરમ વેક્સી ન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચી. મેગેઝિનના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી પ્રદિપસિંહ જાડેજા, આરોગ્ય સચિવ જયંતિ રવી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ડેપ્યુટી સીએમએ લીલી ઝંડી આપી. એને અમદાવાદ એરપોર્ટ થી અસારવા સિવિલ લઇ જવામાં આવી હતી. અમદાવાદ ગાંધીનગર અને ભાવનગર માટે બે લાખ ૭૬ હજાર જેટલો જથ્થો અત્યારે આવ્યો. એવા અમદાવાદ માટે એક લાખ ૮૦૦૦ વેક્સિન અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવશે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલમાં જથ્થો લઇ જવાશે. ૧૧:00 વાગ્યે વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. વેક્સિન નું સ્વાગત માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એરપોર્ટ પર આવી વ્યક્તિ ના વધામણા કર્યા હતા એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. jcp ગૌતમ પરમાર, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિત કક્ષાના અધિકારીઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

રીપોર્ટ :ચિરાગ પાટડિયા અમદાવાદ.

Post a Comment

0 Comments

close