તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

અબડાસા વિધાનસભા માટે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

૧-અબડાસા વિધાનસભા માટે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત
સુધારણા માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ


 



મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૧ અંતર્ગત તા.૦૨/૧૨/૨૦૨૦ના રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.૦૧/૦૧/૨૦૨૧ની લાયકાત તારીખના સંદર્ભમાં તા.૦૧/૧૨/૨૦૨૦ (મંગળવાર) થી ૨૧/૧૨/૨૦૨૦ (સોમવાર) સુધી હાથ ધરવામાં આવનાર ૧-અબડાસા વિધાનસભા માટે ફોટોવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની જાણકારી આપવામાં આવી જે મુજબ તા.૧૩/૧૨/૨૦૨૦ અને તા.૨૦/૧૨/૨૦૨૦ના દિવસોએ ખાસ ઝુંબેશના દિવસો તમામ નિર્દિષ્ટ સ્થળ પર બી.એલ.હાજર રહી મતદારયાદીમાં નવા ફોર્મ્સ મેળવશે, તે માટે આયોજન કરેલ છે. તેમજ મુસદ્દા મતદારયાદીની નક્લ (એક નકલ હાર્ડ કોપી અને એક નકલ સોફટ કોપી) માન્ય રાજકીય પક્ષોને પુરી પાડવામાં આવી હતી.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ