તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે? રાશી અનુસાર દૈનીક ભવિષ્ય

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે? રાશી અનુસાર દૈનીક ભવિષ્ય

તારીખ:૧૮/૧૦/૨૦૨૦, શુક્રવાર




મેષ: મેષ રાશીના જાતકોએ અન્ય પર વધુ વિશ્ચાસ કરવાથી નિષ્ફળતા મળે. ધંધામા આજે લાભ રહે.નવા મિત્રો અથવા સંંબંધો આજે આપને લાભ અપાવે.કૌટુંબીક મતભેદ ટાળવો. આપના જીવનસાથી થકી કો. શુભ કાર્યોનો યોગ છે. આજે કોઈ માંગલિક કાર્ય થવાના સંજોગો ઉભા થયા છે.



વૃષભ: વૃષભ રાશીના જાતકોને આજે અટકેલા નાણાં પાછા મળવાના યોગ છે. આપના અધિકારી આપના કામકાજથી પ્રસન્ન થશે. ઘર અંગેના પ્રશ્નોનું નિરાકરણ થશે. આપનો આજનો સમય મનોરંજનમાં સમય પસાર થાય તેવા સંજોગો છે. આજે સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. 


મિથુન: 
મિથુન રાશીના જાતકોએ અન્ય પર વધુ વિશ્ચાસ કરવાથી નિષ્ફળતા મળે. જુના અટકેલા કામકાજો પર યોગ્ય ધ્‍યાન આપવાથી સારા પરિણામ આવવાની આશા છે. આજે આપને યાત્રા થવાના સંજોગો છે.


કર્ક: કર્ક રાશીના જાતકોને આજે મિલ્કત ખરીદીના યોગ. ભણતરમા વધુ મન લાગે. મિત્રોને સહકાર આપવાની ભાવના વધશે. ધાર્મિક કાર્યક્રમોમાં લાભ લેવાનો મોકો મલે. લેવાની તક મળશે. કૌટુંબીક મતભેદ ટાળવો. ભાગીદારી થકી શુભ કામકાજ થાય.




સિંહ: સિંહ રાશીના જાતકોએ આજે આળસ ખંખેરવી જોઈએ. પુત્ર પુત્રી પક્ષ તરફથી પ્રસન્નતા રહે. પોતાના વિવેક્થી કામકાજ કરવું. કૌટુંબીક મતભેદ ટાળવો. ભાગીદારી થકી શુભ કામકાજ થાય.



કન્યા: કન્યા રાશીના જાતકોએ આજે બિનજરૂરી કામોથી અળગા રહેવું. ધંધામાં પ્રગતી થવાના યોગો. કૌટુંબીક સભ્‍યોનો સારો સહયોગ મળે. આજે આપનો અગત્‍યનો કામ પુરો થવાથી આનંદિત રહો. આપનો પ્રભાવ ના કારણે શત્રુ વિજય મેળ્વો. કોઈ પણ પ્રકારે દુ:સાહસ કરવું નહિં.



તુલા: તુલા રાશીના જાતકોને આજે મોટા માથાઓથી મુલાકાત થવાના યોગો. પેટની ગળબળ થવાના કારણે ખાણીપીણી પર કંટ્રોલ રાખવું. આજે આપને કોઈક ભેટ મળવાની સંભાવના છે. ડ્રાઈવિંગ કરવા સમયે ખાસ ધ્યાન રાખવું. આજે કોઈ જગ્યાએ નાણાકિય રોકાણ કરવું નહિં.




વૃશ્ચિક: વૃશ્ચિક રાશીના જાતકો માટે આજે નવા આર્થિક સાધનો ઉપર કામ થવાના યોગ. ધંધા વેપારમા મુશ્કેલી વધે. આજે કોઈ ધાર્મિક યાત્રા થાય. ધંધામા કે ઘરમા નોકરો પર વધુ પડતો વિશ્વાસ કરવો નહિં. સંતાનો અંગેની મોટી ચિંતા દૂર થવાના ઉજળા સંજોગ. આપના અતિપ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થાય.



ધન: ધન રાશીના જાતકોને આજે નાણાકીય ખર્ચ થાય. ધંધામા કોઈ વિશેષ કામકાજ થાય. આજે કોઈ પણ પ્રકારના વાદવિવાદો થી દુર રહેવું. સંતાનો અંગે નવા વિચારો ઉદ્ભવે. મિત્રો સંંબંધી કામકાજમાં આજનો દિવસ પસાર થાય.



મકર: મકર રાશીના જાતકોને આજે તેમણે કરેલા કામોનું પરિણામ તરત મળશે. આજે આપનો સમયનો યોગ્ય ઉપયોગ કરવાની સંભાવના. આપના ધંધા વેપાર અંગે કૌટુંબિક વડીલો સાથે ચર્ચા વિચારણા થાય તેવા સંજોગો છે. મકાન અથવા વાહન બદલાવવા સંંબંધી યાત્રા થાય.



કુંભ: કુંભ રાશીના જાતકોને આજે ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમોમાં ભાગ લેવાના યોગ. આપનો આજનો દિવસ પ્રતિકૂળ રહે. કામકાજ અંગે સ્‍થિતિઓ તમારી તરફેણમા રહે તેવી સંભવના. આપનો આજે વિચારેલું કામ યોગ્ય સમયે પુર્ણ થાય.



મીન: મીન રાશીના જાતકોના અટકેલા નાણાં આજે પરત મળે તેવી શક્યતાઓ છે. આપના ઉપરી અધિકારીઓ આપના કામકાજ થી સંતોષ થશે.આજે આપના મકાન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ થવાની સંભાવના. આજનો દિવસ આપ મનોરંજન મા પસાર કરો તેવા સંજોગો છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ