તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે? રાશી અનુસાર દૈનીક ભવિષ્ય

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે? રાશી અનુસાર દૈનીક ભવિષ્ય



મેષ : મેષ રાશીના જાતકોને આજે સફળયાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પુરતું ધ્‍યાન આપવું પડશે. જાતકો પર થયેલા દેવાની ચિંતા ઓછી થાય તેવા સંજોગો છે. પરસ્‍પરના સંબંધોને મહત્‍વ આપવો હિતાવહ. શુભ મંગળ કાર્યોનો યોગ. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. કોઈક નવી ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.



વૃષભ : વૃષભ રાશીના જાતકોના આજે નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવવાના યોગો સર્જાયા છે. આપના વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. શુભ મંગળ કાર્યોનો યોગ. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. આજે આર્થિક ચિંતનનો વિશેષ યોગ હોય તેવું દેખાય છે.



મિથુન : મિથુન રાશીના જાતકોએ આજે કોઈના ભરોસે ન રહેવું. પોતાનું કામ પોતે જ કરવું. અટકેલા કાર્યોની તરફ ધ્‍યાન કેંદ્રીત કરવું. સારા પરિણામ મળવાની શક્‍યતા છે. ધન તેમજ સમય પસાર થવાનો યોગ. યાત્રા થઈ શકે છે. આજે કરેલા પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે.


કર્ક :
 કર્ક રાશીના જાતકો ને આજે કોઈ સંપત્તિ ખરીદવાનો યોગ. મિત્રો ભાઈબંધ પ્રત્‍યે સહયોગની ભાવના વધશે. ધાર્મિક કામોમાં ભાગ લેવાની તક મળશે. કુટુંબ-વેપારમાં મતભેદ થવા
ની શક્યતા. ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. શુભ કાર્ય થશે.


સિંહ : સિંહ રાશીના જાતકોએ આજે આળસથી બચવું જોઈએ. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું તે લાભદાયી રહેશે. ઘર પરીવારમા કે ધંધા વેપારમા મતભેદ થવાના સંજોગો ઉભા થયા છે. ભાગીદારી કરવાના હો અથવા ભાગીદારી કરેલી હોય તેના પર વિચાર કરવો.  જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. 


કન્યા: કન્યા રાશીના જાતકોએ આજે કારણ વિનાના કાર્યોથી અને વિચારો થી દૂર રહેવું જોઈએ. વેપારમાં પ્રગતી થવાના યોગ છે. પરીવારના સભ્‍યોનો સારો સહયોગ મળે. આજે આપનું કોઈ અગત્‍યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. આપનો પ્રભાવ વધવાની શક્યતાઓ છે.  પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. આપના કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.


તુલા : તુલા રાશીના જાતકોનો આજે પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મુલાકાતના યોગ છે. પેટની સમસ્યા ના કારણે ખાણીપીણી ઉપર સંયમ રાખવું. આજે આપને ઉપહાર મળે તેવા સંજોગો છે. આપના કામોને સમય પર કરવાનો પ્રયત્‍ન કરવો. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું. રોકાણ વગેરેથી બચવું. કર્મક્ષેત્રમાં સામાન્‍ય વિઘ્‍નનો યોગ.


વૃશ્ચિક: વૃશ્ચિક રાશીના જાતકોને આજે સંશોધન, શીક્ષણ વિગેરે પર વિશેષ વ્‍યય થવાના યોગો સર્જાયા છે. કાર્યમાં સફળતા મળે. સમાજમાં સન્‍માન મળે. આજે આપના ગુસ્‍સા અને આવેશ પર કાબુ રાખવો. લગ્નજીવન સુખમાં ઓછપ આવે તેવી શક્યતાઓ છે.  


ધન: ધન રાશીના જાતકોએ આજે વાદ-વિવાદ ટાળવો. સરકારી કચેરીઓ કામ અંગે સાવધાન રહેવું. ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું. મિત્ર વર્તુળ સંબંધે ખર્ચ થવાના સંજોગો છે. ધંધા વ્યપારમાં પ્રગતી થશે. અદાલતી કેસનો નિવેડો થાય તેવા યોગ છે. વિધ્યાર્થીઓ ની મહેનત રંગ લાવે તેમ છે.



મકર: મકર રાશીના જાતકોએ આજે કોર્ટ કચેરીના કામકાજમાં સાવધાની રાખવી હિતાવહ છે. સંતાનો સંંબંધી યાત્રા અથવા ખર્ચ થવાના યોગો છે. વેપાર મા ઉન્ન્તી થાય તેવી શક્યતાઓ. વિધ્યાર્થીઓએ જાત મહેનત કરી આગળ આવવું.


કુંભ : કુંભ રાશીના જાતકોને આજે સમાજમાં પ્રતિષ્ઠા વધવાના યોગો છે. આર્થિક ઉપાર્જન કરતા સ્ત્રોત વધે તેવી શક્યતાઓ છે. કોઈ રોગ અથવા બિમારી અર્થે યાત્રા થાય. કોઈ પણ ક્ષેત્રે આજે નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહિં. ઉચ્ચ અધીકારીઓ નો સહયોગ મળે.


મીન: મીન રાશીના જાતકોને આજે યાત્રા થવાના સંજોગો ઉભા થયા છે. માનસિક પરિસ્થીતીઓને કાબુમાં રાખવી. પરીવાર અને સંબંધીઓ સાથે મુલાકાત થાય તેવા યોગો છે. લગ્ન જીવન સુખમાં ઓછપ આવે. આજે નવા સંબંધો બને તેવા સંજોગો છે.

નોંધ: આ આજનો બારેય રાશીઓના જાતકો માટેનો ગ્રહોના ગોચર પ્રમાણેનો રાશી ફળ હતો. દરેક રાશીના જાતકો માટે તેમની કુંડળી મુજબ રાશીફળ અલગ અલગ હોઈ શકે. જેથી તે દિશામા વિચાર કરવું.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ