ધોરડો હેલીપેડ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને વિદાય અપાઇ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી કચ્છના વિવિધ વિકાસ કામોના ભૂમિપૂજન અર્થે એક દિવસની કચ્છની મુલાકાતે પધાર્યા હતા ત્યારે ભુજ એરફોર્સ ખાતે ભાવભીની વિદાય અપાઇ હતી. આ વેળાએ રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, એર કોમોડોરશ્રી મલુક સિંઘ (વી.એસ.એમ.), ડી.જી.પી. શ્રી આશિષ ભાટિયા, અગ્રણીશ્રી કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું.


0 ટિપ્પણીઓ: