ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં કપાસ ની પુષ્કળ આવક .ધોરાજી માર્કેટિંગ યાર્ડ કપાસ થી ઉભરાયું.

Live Viewer's is = People

ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં કપાસ ની પુષ્કળ આવક .ધોરાજી માર્કેટિંગ યાર્ડ કપાસ થી ઉભરાયું.



 ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો ને કપાસ ની હરાજી માં  કપાસ ના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. આજે  ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં કપાસ ના એક મણ ના  ભાવ રુ.૧૧૦૦ થી ૧૧૬૦ જેટલા ભાવ મળી રહ્યા છે.



કપાસ ની પુષ્કળ આવક ને પગલે ધોરાજી માર્કેટિંગ યાર્ડ કપાસ થી ઉભરાયું.અત્યાર સુધી કુલ ૩ લાખ મણ કપાસ ની  આવક થઈ ચૂકી છે. માવઠા બાદ પણ ખેડૂતો ને કપાસ ના સારા એવા ભાવ મળતા ખેડૂતો માં અનોખી ખુશી વ્યાપી ગઈ હતી.

રિપોર્ટ : કૌશલ સોલંકી, ધ ન્યુઝ ટાઈમ્સ, ધોરાજી



Post a Comment

0 Comments

close