તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

નોખાણીયા પોલીસ ફિ૯ડ બટ ઉપર રાજય અનામત પોલીસ દળ-૧૬, ભચાઉના અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેકટીસ યોજાશે

— જાહેરાત (Google AdSense In-Article Top) —

નોખાણીયા પોલીસ ફિ૯ડ બટ ઉપર રાજય અનામત પોલીસ દળ-૧૬, ભચાઉના અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેકટીસ યોજાશે



ભુજ પાસે રૂદ્રમાતા નજીક આવેલ નોખાણીયા પોલીસ ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર તા.૨૦/૧૧/૨૦૨૦ થી ૦૯/૧૨/૨૦૨૦ સુધી રાજય અનામત પોલીસ દળ-૧૬, ભચાઉના અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેકટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશો તો તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવાયું છે.



સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ