તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

કોવીડ-૧૯ ના બે શંકાસ્પદ મતદાતાઓએ કર્યુ મતદાન કોઠારા ખાતે પીપીઇ કીટ અને કોરાના ગાઇડલાઇન હેઠળ વેપારીનું મતદાન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

કોવીડ-૧૯ ના બે શંકાસ્પદ મતદાતાઓએ કર્યુ મતદાન
કોઠારા ખાતે પીપીઇ કીટ અને કોરાના ગાઇડલાઇન હેઠળ વેપારીનું મતદાન

૧-અબડાસા મતદાર પેટા ચુંટણી અન્વયે આજરોજ કોરોના કોવીડ-૧૯ની ગાઇડલાઇન હેઠળ નલીયાના કોઠારા જુથ ગ્રામ પંચાયત મથક-૧ ખાતેથી કોવીડ-૧૯ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બે મતદાતાઓએ મતદાન કર્યુ હતું.

થર્મલગનમાં ૧૦૪ ડીગ્રી તાપમાન અને તેમજ શરદી ખાંસીના લક્ષણો ધરાવતા ૩૩ વર્ષિય સોઢા અભયસિંહ પ્રતાપસિંહએ કોઠારા આરોગ્ય કેન્દ્રની આરોગ્ય ચકાસણી બાદ નોવેલ વાયરસ કોવીડ-૧૯ની ગાઈડલાઇન અનુરૂપ સામાજિક અંતર સાથે પીપીઇ કીટ પહેરીને મતદાન કર્યુ હતું.

હેલ્થ ટીમના ખાસ ચુંટણી ફરજ બજાવનાર વિક્રમસિંહ જે.સોલંકી જણાવે છે કે, મતદાતાઓને તપાસ બાદ અલગ શંકાસ્પદ લક્ષણ ધરાવતાં મતદાતાને અલગ કરી મતદાન કરાવ્યું છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ