રાપર ચંદ્રાણી રોડ પર દેશીદારુ ની ભઠ્ઠી પર એલ.સી.બી.નો દરોડો. એકની ધરપકડ કરવામાં આવી.
📅
પ્રકાશિત: Friday, September 04, 2020
•
⏱️
વાંચન સમય: ૨ મિનિટ
👁️
ગણતરી થાય છે...
વાંચકોએ જોયું
— જાહેરાત (Google AdSense In-Article Top) —
રાપર ચંદ્રાણી રોડ પર દેશીદારુ ની ભઠ્ઠી પર એલ.સી.બી.નો દરોડો
રાપરના ચાંદ્રાણી જતા રોડ નજીક બાવળની ઝાડીમાંથી રૂા. 4000ના દેશીદારૂ સાથે એક શખ્સની પૂર્વ કચ્છ એલસીબીએ ધરપકડ કરી. ગેબનશા પીરની દરગાહ પાછળ આવેલી બાવળની ઝાડીમાં એલ.સી.બી.એ છાપો માર્યો હતો. અહીં દેશી દારૂની ભઠ્ઠી ગાળતા રાપરના વિજયસિંહ વખુભા જાડેજા નામના શખ્સને દબોચી લેવાયો.રૂા.4000નો 200 લિટર દેશીદારૂ, 600લિટર આથો, કાર નંબર જી.જે. 12-ડી-9756, ગેસના બે ચુલા એમ કુલ રૂા.31,200નો મુદ્દામાલ જપ્ત કરાયો.
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ
ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.
WhatsApp ચેનલમાં જોડાઓ →
સમાચાર લોડ થઈ રહ્યા છે...
0 ટિપ્પણીઓ: