તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

અંજાર-ગાંધીધામ વિસ્તારના વધુ ૧૯ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 અંજાર-ગાંધીધામ વિસ્તારના વધુ ૧૯ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા



જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર અંજાર શહેરના હેમ્લાઇ ફળિયો ઈમામ ચોકમાં રમજુભાઇ નોતિયારના ઘરની આસપાસનો વિસ્તારને તા.૧૧/૯ સુધી, ગાંધીધામ શહેરના ભારતનગરના વોર્ડ નં.૧૧/બી ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૭૭૬ કે.એમ.મકવાણાના ઘર થી પ્લોટ નં.૭૮૨ ગૌતમ હરવાણીના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૭૩૦ કિશોર લક્ષ્મીદાસ નંદાના ઘર થી શિવ મંદિર સુધીને તા.૧૧/૯ સુધી, ગાંધીધામ શહેરના સેકટર-૦૨ની પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૧૪૯ છેડી બીરજુ પંડિતના ઘર ને તા.૧૨/૯ સુધી, ગાંધીધામ શહેરના સેકટર-૦૮ ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૪૫ નું ઘર અને પ્લોટ નં.૫૬નું ઘર ને તા.૧૨/૯ સુધી, ગાંધીધામ શહેરના સેકટર-૦૨ ની ઉતર દિશાએ પ્લોટ નં.૨૧/૩ એ સુબ્રમણ્યમના ઘરથી દક્ષિણ દિશાએ પ્લોટ નં.૨૨ સરનમ ગ્રીન એપાર્ટમેન્ટ સુધીને તા.૧૧/૯ સુધી, ગાંધીધામ શહેરના સેકટર-૦૪ ની ઉતર દિશાએ પ્લોટ નં.૨૩૬ બંધ ફલેટથી દક્ષિણ દિશાએ પ્લોટ નં.૨૩૯ અશોકભાઇ ડેન ના ઘર સુધીને તા.૧૩/૯ સુધી, ગાંધીધામ શહેરના સેકટર-૦૧ એ પટેલ કોચિંગ કલાસીસના પ્લોટ નં.૨૮૨ને તા.૧૩/૯ સુધી, અંજાર શહેરના ચિત્રકુટ-૨ ના ઘર નં.૭૮ થી ૭૩ અને ઘર નં.૧૦૧-એ થી ઘર નં.૧૦૬ ને તા.૧૨/૯ સુધી, અંજાર તાલુકાના વરસામેડી ગામના શાંતિધામના મહાદેવનગરના ઘર નં.૪૭ થી ૫૮ ને તા.૧૧/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામના વોર્ડ-૪/એ ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૩૪ ના ઘર થી પ્લોટ નં.૪૦ ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૧૫૫ ના ઘર થી પ્લોટ નં.૧૪૮ના ઘર સુધીને તા.૧૩/૯ સુધી, ગાંધીધામ તાલુકાના શિણાય ગામની ટાઉનશીફની દક્ષિણ દિશાએ પ્લોટ નં.૧૩ ના ઘર થી પ્લોટ નં.૧૬ ના ઘર સુધીને તા.૧૩/૯ સુધી, ગાંધીધામ શહેરના ગુરુકુળ વોર્ડ-૭/બી ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૧૫૨/એ. ડો.દયાલ માવજી ભટાના ઘર થી પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૧૨૫/બી પુરસોતમભાઇ ડુમાભાઇ ભાનુશાળીના ઘર સુધીને તા.૧૧/૯ સુધી, ગાંધીધામ શહેરના મહેશ્વરીનગરની પૂર્વ દિશાએ પ્લોટ નં.૧૨૯ રામજીભાઇ મહેશ્વરીના ઘર થી પ્લોટ નં.૧૩૬ દિનેશભાઇ પારિયાના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૯૭ બાબુભાઇ ભાજરાના ઘર થી પ્લોટ નં.૧૦૪ મોહનભાઇ દેવળિયાના ઘર સુધીને તા.૧૩/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામની પૂર્વ દિશાએ પ્લોટ નં.૩૨ ના ઘર થી પ્લોટ નં.૩૬ ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૨૦ ના ઘર થી પ્લોટ નં.૨૪ના ઘર સુધી એસ.બી.એકશ. ૧૫ વાડીને તા.૧૩/૯ સુધી, અંજાર તાલુકાના વરસામેડી ગામની નીલકંઠ સોસાયટીના ઘર નં.૨૩ થી ૩૪ ને તા.૧૦/૯ સુધી, અંજાર તાલુકાના મેઘપર (બો) ના ઘર નં.૧૦૦ થી ૧૦૮ અને ઘર નં.બી-૫૩ શર્મા રિસોર્ટને તા.૧૧/૯ સુધી, અંજાર તાલુકાના વરસામેડી ગામની વેલહોમ ગેસ્ટહાઉસનો ત્રીજો માળને તા.૧૧/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામની પૂર્વ દિશાએ પ્લોટ નં.ટી.એ.એકશ-૪૨ ના ઘર થી ટી.એ.એકશ.-૫૦ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ ટી.એ.એકશ.-૩૨ના ઘર થી ટી.એ.એકશ.-૪૦ ના ઘર સુધીને તા.૧૧/૯ સુધી, ગાંધીધામ તાલુકાના કિડાણા ગામની કણજીનગર કિડાણા સોસાયટીની પૂર્વ દિશાએ મકાન નં.૧૫ ના ઘર થી મકાન નં.૩૧ ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ મકાન નં.૩૦ ના ઘર થી મકાન નં.૩૪ ના ઘર સુધીને તા.૧૧/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

       આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું અંજાર-કચ્છ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડો.વી.કે.જોષી દ્વારા ફરમાવેલ છે
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ