તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજ શહેર તથા તાલુકાના વધુ ૨૮ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 ભુજ શહેર તથા તાલુકાના વધુ ૨૮ વિસ્તારોને
 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા


જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં વાલદાસનગરમા શેરી નં.૬-સી માં આવેલ અજયસિંહ બલરામસિંહના ઘર સહિત બાજુમાં વિયતચંદ્ર હરિલાલ રાવલ (પ્લોટ નં.૪૦) નું ઘર તેમજ સામેની બાજુ પ્લોટ નં.૪૫/૬-સી (ધમેન્દ્રસિંહ) ના ઘરથી પ્લોટ નં.૪૭ (પુર્વજીતસિંહ પ્રદિપસિંહ જાડેજા) ના ઘર સુધી કુલ-૬ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરમાં જુની રાવલવાડીમાં ગાયત્રી ગરબી ચોક સામે આવેલ છાયા નિરાલી જગદીશચંદ્રના ઘર સહિત ઘર નં.૧૫૬ (ભરતસિંહ રાતુભા જાડેજા) ઘરથી ઘર નં.૧૫૮-ઈન્દ્રવદન છાયા (બંધ ઘર) સુધી કુલ-૩ ઘર અને ૧ બંધ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરના સંસ્કારનગરમાં ગરબી ચોક પાસે આવેલ કુંતલબેન હસિત વોરાના ઘર સહિત ચંદ્રેશભાઇ જયકિશોર વોરા (ઘર નં.૫૦-એ) ના ઘરથી અશ્વિન જેઠાલાલ ચોથાણી (ઘર નં.૫૦-બી) ના ઘર સુધી કુલ-૨ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરના ભારતનગર રોહાઉસમાં આવેલ આરીફ સિધિક સુમરાના ઘરથી તારવાણી અબ્બાસ હાસમના ઘર સુધી કુલ-૫ ઘર અને આજુબાજુના વિસ્તારને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરમાં વાણીયાવાડ વિસ્તારમાં કાયસ્થ શેરીમાં આવેલ રેખાબેન શીરીશ શાહના ઘરથી હરેશ એન.મહેતાના ઘર સુધી કુલ-૫ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરના નરનારાયણ ચેમ્બર્સ, ત્રીજા માળે આવેલ રાકેશભાઇ યાદવના ઘરથી રામસિંહ રામકૃપન ગુર્જરના ઘર સુધી, કુલ-૭ ઘર જેમાં ૧ બંધ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરમાં તપોવન એપાર્ટમેન્ટ ઉપલીપાળમાં આવેલ ઉમેશ અમૃતલાલ મોરબીયાનું ઘર તથા બાજુમાં અનસુયાબેન ઠકકરનું ઘર કુલ-૨ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરમાં રયાણ (ડી-માર્ટની) ની બાજુમાં આવેલ વ્યોમેન્દ્ર ચંદુભાઇ દેસાઇ (ઘર નં.૫) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરમાં જુની ઉમેદનગર (જૈન દેરાસરની પાછળ) આવેલ મંગીલાલ શિવાજી મજેઠીયા (ઘર નં.૩૧૪) ના ઘર થી ઘર નં.૩૧૩ સુધી, તથા ઘર નં.૩૦૨ થી ૩૦૪ (બંધ ઘર) સુધી તેમજ ઘર નં.૩૧૫ કુલ-૬ ઘર અને ૧ બંધ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરના જાદવજીનગરમાં આર.એસ.એસ. કાર્યાલય સામે આવેલ ઘર નં.૧૧૩/એ-૪ (રમિલાબેન માવજીભાઇ પટેલ) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરમાં વીઠા ફળિયું હાથીસ્થાન સ્કુલની બાજુમાં ખત્રી ચકલામાં આવેલ અશોકભાઇ દુબેના ઘરથી મહેશભાઇ મોતાના ઘર સુધી કુલ-૨ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરના મુસ્કાનનગર, ખારસરા ગ્રાઉન્ડની બાજુમાં આવેલ સકીના ઈશાક ખત્રીના ઘરથી અલીમામદ જતના ઘર સુધી તેમજ ડાબી બાજુ અબ્દુલ બશીર કુરેશીના ઘર સુધી કુલ-૩ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરના વાણીયાવાડ સાંકડી શેરીમાં આવેલ વેલજી ભગવાન બાબરીયાના ઘર સહિત આજુબાજુના ત્રણ બંધ ઘર તથા બાજુનું ઘર કુલ-૫ ઘર અને ૩ બંધ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરના પ્રમુખસ્વામીનગરમાં શેરી નં.૭માં આવેલ ઘર નં.૧૧૩ (ઈન્દ્રાજ દિલીપકુમાર મીના) ના ઘર સહિત ઘર નં.૯૬ થી ૧૦૦ અને ૧૧૧ થી ૧૧૫ કુલ-૧૦ ઘરોને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરના પ્રમુખસ્વામીનગરમાં ચોકડીની બાજુમાં આવેલ વિનોદ ધનજી મજેઠીયાના ઘર સહિત કુંવરબેન ગૌરીશંકર ભરતકુમાર (ઘર નં.સી-૯૩૦) ના ઘર સુધી, ગૌરવ ભરત ઘર નં.૯૩૨ તેમજ સામેની બાજુ વિનોદભાઇ કાનજીભાઇ ઠકકર (ઘર નં.સી-૯૨૬) નું ઘર તથા મહેન્દ્રભાઇ વૃજલાલ સોમપુરાનું ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં એવેન્યુ-૧ સોસાયટીમાં આવેલ નારણભાઇ કાનજીભાઇ ઠકકર (ઘર નં.જી-૧૦) ના ઘર સહિત ઘર નં.જી-૮ થી જી-૧૨ સુધી કુલ-૫ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરના પ્રમુખસ્વામીનગરમાં સિધ્ધિ વિનાયકમાં આવેલ સિવેન્દ્રપ્રસાદ રમેશચંદ્રદાસ(ઘર નં.૩૫) ના ઘર સહિત ઘર નં.૩૨ (પ્રદિપસિંહ ગોહિલ) ના ઘરથી ઘર નં.૩૬ (ગઢવી ડાડા રાણાસિંહ) ના ઘર સુધી, કુલ-૫ ઘરોને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરના વિજયનગરમાં ઈન્ડિયન બેંકની સામે આવેલ મયંક વિજય સેલાવટ (ઘર નં.૪૧) ના ઘર સહિત પ્રવિણ લાલજી ઠકકરનું ઘર તથા પ્રતાપભાઇ ઠકકરનું ઘર કુલ-૩ ઘરોને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરના યોગેશ્વરધામમાં આવેલ ઘર નં.૪૬-બી (અમિત વિકાસ રાજગોર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરમાં લોટસ કોલોનીમાં રૂડાણી હાઉસમાં આવેલ ડો.સુરેશભાઇ વિશ્રામભાઇ રૂડાણીનું ઘર કુલ-૧ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ. રિલોકેશન શેરી નં.૧૪માં આવેલ દિપક વિનોદ યાદવનું ઘર કુલ-૧ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરમાં રાજેન્દ્રનગરમાં આવેલ સુમરાસંધી તાજુબઅહેમદ અબ્દુલરશીદના ઘર સહિત ઉમર અબ્દુલ કુંભારનું ઘર તથા ફકીરમામદ ઈસ્માઇલ કુંભારનું ઘર કુલ-૩ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરની ટી.બી.હોસ્પિટલ રોડ ઉપર આવેલ જયપ્રકાશ મોર્યનું ઘરને કુલ-૧ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ શહેરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં આવેલ ડિમ્પલબેન જીજ્ઞેશભાઇ ઠકકરના ઘરથી એમ-૨ વિંગમાંના ઘર નં.૧૦૧ થી ૨૦૪ સુધી કુલ-૧૨ ઘરોને તા.૨૮/૯ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામના નવાવાસમાં આવેલ પારસનગરમાં મીઠુભાઇ તુલસીદાસ ભાનુશાળી (ઘર નં.૬-બી) ના ઘરથી છેલ્લું બંધ ઘર સુધી કુલ-૨ ઘરોને તા.૨૮/૯ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસમાં ગોકુલધામ-૧ માં આવેલ નિખિલ ઈશ્વરલાલ જોશીનું ઘર (ઘર નં.૧૨૬-એ) કુલ-૧ ઘરને તા.૨૮/૯ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસમાં આવેલ ઈન્દ્ર વિલામાં આવેલ અશોકભાઇ જાનીના ઘરથી હિરેન દિનેશભાઇ વાસાણીના ઘર સુધી કુલ-૪ ઘરોને તા.૨૮/૯ સુધી, ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે મેરીયાવાસમાં આવેલ અમિત ગોપાલ મેરીયાના ઘર સહિત સામેની બાજુ વેલા દાના મેરીયાનું ઘર તથા બાજુમાં કાપડી કેતન રામજી તથા સુનિલ ધનજી ડુંગરીયાનું ઘર કુલ-૪ ઘરોને તા.૨૮/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાણી દ્વારા ફરમાવેલ છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ