The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો...કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
વિડિઓ સમાચાર (Shorts)
The News Times
સમાચાર શોધો
ભચાઉના વધુ ૧ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો
📅પ્રકાશિત: Wednesday, September 09, 2020•⏱️વાંચન સમય: ૨ મિનિટ
👁️ગણતરી થાય છે...વાંચકોએ જોયું
— જાહેરાત (Google AdSense In-Article Top) —
ભચાઉના વધુ ૧ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો
જિલ્લામાંનોવેલકોરોનાવાયરસકોવીડ-૧૯મહામારીનાવધતાકેસવચ્ચેસરકારનીમાર્ગદર્શિકાઅનુસાર
ભચાઉ તાલુકાના વોંધના હાઈવે પ્લોટ શેરી નં.૧ માં અંબાલાલ દાનાભાઇ પટેલના ઘરથી
નવીનભાઇ ભચુભાઇ પટેલના ઘર સુધીને તા.૨૦/૯ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં
આવ્યા છે.
આ
વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ
મુકવામાં આવેલ છે. કન્ટેન્મેન્ટ ઝોન/માઇક્રો ઝોન વિસ્તારમાં સવારે ૭ થી સાંજના ૭
વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની વેચાણની પરવાનગી રહેશે.
આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા
હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ
જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ
સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ નાયબ કલેકટર અને
સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ
ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.
0 ટિપ્પણીઓ: