તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

અંજાર તાલુકાના ગામોની મધ્યાહન ભોજન સંચાલકોની જગ્યા તદન હંગામી ધોરણે ભરાશે

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 

અંજાર તાલુકાના ગામોની મધ્યાહન ભોજન
સંચાલકોની જગ્યા તદન હંગામી ધોરણે ભરાશે



કચ્છ જિલ્લાના અંજાર તાલુકા અંજાર સીટીની શાળા ૧૦, ૫, ૧૮, અંજાર કોલીવાસ, અંજાર કન્યા ૨, નાના ખીરસરા શાળા, રતનાલ કન્યા, ખેંગારપર, માધવનગર ખેડોઇ, જુના મોડસર, બિટા વલાડીયા (આ), બિટા વલાડીયા (ઉ), દુધઇ વાડી, ઈન્દિરાનગર, તુણા વાડી, મોડસર, નવાગામ વાડી, તુણા કુંભારવાસ, મણીનગર (લાખપર) ગામોમાં વર્ષ ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન બંધ રહેલ/ચાર્જમાં આપેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત ફોર્મ અંજાર મામલતદારની કચેરીએ મેળવીને સંપૂર્ણ વિગત ભરીને તા.૬ઠ્ઠી ઓકટો.૨૦૨૦ સુધીમાં મળે તે રીતે મામલતદાર કચેરી, અંજારને મોકલી આપવા જણાવાયું છે. તા.૬/૧૦/૨૦૨૦ બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. અગાઉ કરેલ અરજી માન્ય રહેશે નહીં. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે. એક વ્યકિતએ એક કેન્દ્ર માટે એક જ અરજી કરી શકશે. અગાઉ ગેરરિતી સબબ છૂટા કરેલ સંચાલકોને નિમણુંક માટે લાયક ગણવામાં આવશે નહીં તેવું મામલતદાર, અંજાર દ્વારા જણાવાયું છે અને વધુ વિગતો માટે મામલતદાર કચેરી, અંજારનો સંપર્ક સાધવા જણાવાયું છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ