The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો...કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
વિડિઓ સમાચાર (Shorts)
The News Times
સમાચાર શોધો
સંસ્કાર-નગર, ભુજના રહેવાસી બેન ઘરે રહી ને કોરોના સામે જંગ જીત્યા
📅પ્રકાશિત: Thursday, September 10, 2020•⏱️વાંચન સમય: ૨ મિનિટ
👁️ગણતરી થાય છે...વાંચકોએ જોયું
— જાહેરાત (Google AdSense In-Article Top) —
સંસ્કાર-નગર, ભુજના રહેવાસી બેન ઘરે રહી ને કોરોનાને આપી હાર
રીટા બેન પ્રદીપ જોશી, મારુતિ પ્લોટ સંસ્કાર નગર ના રહેવાશી ને
તા.૧૨/૦૮/૨૦૨૦ ના રોજ વૈશ્વિક મહામારી જાહેર થયેલ એવો કોરોના નો ચેપ લાગુ પડ્યો, ત્યાર બાદ હાલ ની પરિસ્થિતી ને ધ્યાન
માં લઈ જો કોઈ કોરોના ગ્રસ્ત દર્દી ને SPO2 એટલે કે શરીર નું ઓક્ષિજન લેવલ જો 95 થી ઉપર હોય અને શરીર નું તાપમાન 98.6 F થી વધતું નથી તો તેવા દર્દી ને HOME ISOLATION એટલે કે ઘરે જ અલગ રહી ને કોરોના
ની સારવાર લેવાનું થયું.
જો કે સરકાર શ્રી ની ગાઈડ લાઇન પ્રમાણે
એ વિસ્તાર ને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો અને તે પછી ના દિવસો માં ભુજ
રાષ્ટ્રીય બાલ સ્વસ્થ કાર્યક્રમના તબીબ ડૉ.શિવાની ઠક્કર અને ડૉ.પ્રિતેશ સોની, FHW.શારદા બેન અને ફાર્મસીસ્ટ મેહુલભાઈ એ
જ્યાં સુધી રીટાબેન સ્વસ્થ ના થયા ત્યાં સુધી એમની રેગ્યુલર મુલાકાતો લીધી અને એ
વિસ્તારના રહેવાસીઓને રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓ નું વિતરણ કરવામાં આવ્યું
હતું.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ
ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.
0 ટિપ્પણીઓ: