અંજાર-ગાંધીધામ વિસ્તારના વધુ ૨૮ વિસ્તારોને
માઈક્રો
કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર અંજાર તાલુકાના મેઘપર (કુંભારડી) ગામની સિધ્ધેશ્વર રેસીડેન્સીના ઘર નં.૬૬ થી ૭૨ અને ૮૨ થી ૮૮ ને તા.૨૨/૯ સુધી, અંજાર તાલુકાની નવી દુધઇ ગામના સથવારા વાસના ઘર નં.એ-૨૯ થી એ-૩૨ સુધી અને ઘર નં.સી-૨૮ થી સી-૩૨ને તા.૨૨/૯ સુધી, અંજાર તાલુકાના મેઘપર (બોરીચી) ગામના શર્મા રિસોર્ટના ઘર નં.૬૦ થી ૬૪ને તા.૨૩/૯ સધી, અંજાર શહેરના રામનગરના ઘર નં.૨૦-એ. થી ઘર નં.૩૭-એ ને તા.૨૬/૯ સુધી, અંજાર શહેરના મેઘપર (બોરીચી) ગામના શ્રીજી વિલાના ઘર નં.૫૪ થી ૬૮ને તો૨૬/૯ સુધી, અંજાર શહેરના પ્રભાતનગરના ઘર નં.૧૨૯ થી ૧૪૩ને તા.૨૬/૯ સુધી, અંજાર તાલુકાના રતનાલ ગામની રામદેવપીર શેરીમાં રણછોડભાઇ ભગુભાઇ છાંગાના ઘરથી શંભુભાઇ કાનજીભાઇ વરચંદના ઘર સુધીને તા.૨૫/૯ સુધી, અંજાર તાલુકાના રતનાલ ગામના આર.કે.નગરમાં રણછોડભાઇ મેઘજીભાઇ છાંગાના ઘરથી વિક્રમભાઇ શામજીભાઇ છાંગાના ઘર સુધીને તા.૨૫/૯ સુધી, અંજાર તાલુકાના રતનાલ ગામના મોરી વિસ્તાર વલ્લભુપુરમાં દેવજીભાઇ રામજીભાઇ વરચંદના ઘરથી રાજેશભાઇ સામજીભાઇ વરચંદના ઘર સુધીને તા.૨૫/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામની જ્ઞાનદીપ સોસાયટીના પ્લોટ નં.૧૨૫,૧૨૬ ને તા.૨૨/૯ સુધી, ગાંધીધામ શહેરના ભારતનગરની જય બજરંગ સોસાયટીની પૂર્વ દિશાએ પ્લોટ નં.૨૫૩ના ઘર થી પ્લોટ નં.૨૬૧ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૧૮૦ના ઘરથી પ્લોટ નં.૧૭૨ના ઘર સુધીને તા.૨૨/૯ સુધી, ગાંધીધામ શહેરના ગુરુકુળના વોર્ડ-૧૦/એ ના પ્લોટ નં.૧૯૪, સમયા એપાર્ટમેન્ટને તા.૨૨/૯ સુધી, ગાંધીધામ શહેરના લીલાશા નગર વોર્ડ નં-૧૨/સી ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૧૮૫ના ઘર થી પ્લોટ નં.૧૭૯ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૨૦૭ ના ઘરથી પ્લોટ નં.૨૧૫ સુધીને તા.૨૨/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુરના પ્લોટ નં.૧૯૮, સી.એ.એકશ, ૬ વાડીને તા.૨૨/૯ સુધી, ગાંધીધામ શહેરના ચાવલા ચોક ડી.બી.ઝેડ નોર્થની પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૨૪ના ઘર થી પ્લોટનં.૨૮ના ઘર સુધીને તા.૨૧/૯ સુધી, ગાંધીધામ શહેરના ગુજરાત હાઉસીંગ બોર્ડના પ્લોટ નં.એમ.આઇ.જી.-૭૬૩ને તા.૨૨/૯ સુધી, ગાંધીધામ શહેરના સેકટર-૦૪ ઓસ્લો વિસ્તારના પ્લોટ નં.૧૩ને તા.૨૧/૯ સુધી, ગાંધીધામ શહેરની પશ્ચિમ દિશાએ સુનોજ પાસવાનના ઘરથી રાકેશ પાસવાનના ઘર સુધીના આંબેડકર નગર, શિવમંદિર પાછળ, પી.એસ.એલ. કાર્ગોને તા.૨૧/૯ સુધી, ગાંધીધામ શહેરના ભારતનગરની ઉતર દિશાએ પ્લોટ નં.૯૯૪/૪ના ઘરથી પ્લોટ નં.૯૯૬ ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.૮૯૮ ના ઘરથી પ્લોટ નં.૯૯૨ના ઘર સુધી,વોર્ડ-૯/બીને તા.૨૪/૯ સુધી, ગાંધીધામ શહેરના સપનાનગરની પૂર્વ દિશાએ પ્લોટ નં.૬૪ ના ઘરથી પ્લોટ નં.૬૬ ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૭૬ ના ઘરથી પ્લોટ નં.૭૮ ના ઘર સુધીને તા.૨૪/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામના વોર્ડ-૫/બીના પ્લોટનં.૧૪૫ અને પ્લોટ નં.૧૪૬ને તા.૨૩/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામના વોર્ડ-૩/એના પ્લોટ નં.૫૦ થી ૫૨ ને તા.૨૩/૯ સુધી, ગાંધીધામ શહેરના ઓસ્લો કોર્ટયાર્ડ વિસ્તારના સેકટર-૦૧ના પ્લોટ નં.૩૨ને તા.૨૩/૯ સુધી, ગાંધીધામ શહેરના શકિતનગરની ઉતર દિશાએ પ્લોટ નં.સી-૦૧ના ઘરથી પ્લોટ નં.સી-૪૬ના ઘર સુધીને તા.૨૪/૯ સુધી, ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી વિસ્તારની ઉતર દિશાએ અંબાવીભાઇ સથવારાના ઘરથી સુનીલાલભાઇના ઘર સુધીને તા.૨૨/૯ સુધી, ગાંધીધામ તાલુકાના પડાણા ગામના મુસ્લિમ વાસ ની ઉતર દિશાએ રીન્કુ દાગડના ઘરથી દક્ષિણ દિશાએ દુર્ગેશ કશ્યપના ઘર સુધી અને ઉતર દિશાએ દિલીપરામ પ્રસાદના ઘરથી દક્ષિણ દિશાએ હાસમ કોરેજાના ઘર સુધી, પંચાયત ઘરની પાછળને તા.૨૩/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામના એસ.ડી.બી. વોર્ડ-૨/બી ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૫૬ ના ઘરથી પ્લોટ નં.૫૩ ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૪૭/૪૮ ના ઘરથી પ્લોટ નં.૪૩/૪૪ના ઘર સુધીને તા.૨૪/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામના મણીનગર ઝુંપડપટીની ઉતર દિશાએ લક્ષ્મણભાઇ રાણાભાઇ આહિરના ઘરથી ધામજીભાઇ પ્રજાપતિના ઘર સુધી અને દક્ષિણ દિશાએ વિભાભાઇ તેજાભાઇ આહિરના ઘરથી ઈશ્વરભાઇ દરજીના ઘર સુધીને તા.૨૪/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ
વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ
મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક
ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ
જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ
સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ નાયબ કલેકટર અને
સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડો.વી.કે.જોષી દ્વારા ફરમાવેલ છે.

0 ટિપ્પણીઓ: