તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ગાધીધામ શહેર કોગ્રેસ દ્વારા પ્રમુખ સંજય ગાંધી ના જન્મદિવસે દ્વારા શ્રમજીવી વિધવા પરીવારો ને રાશનકીટ આપવામા આવી

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ગાધીધામ શહેર કોગ્રેસ દ્વારા પ્રમુખ સંજય ગાંધી ના જન્મદિવસે દ્વારા શ્રમજીવી વિધવા પરીવારો ને રાશનકીટ આપવામા આવી




ગાધીધામ શહેર કોગ્રેસ દ્વારા પ્રમુખ સંજય ગાંધી ના જન્મદિવસે  કોગ્રેસ પ્રદેશ અગ્રણી હાજી જુમા રાયમા ના આર્થિક સહયોગ થી ૨૫ જેટલા શ્રમજીવી વિધવા પરીવારો ને રાશનકીટ આપવામા આવી.


ગુજરાત પ્રદેશ કોગ્રેસનાં સીનીયર આગેવાન શ્રી ભરતસિહ સોલંકી સાહેબ કોરોનાની બીમારી થી જલ્દી સ્વસ્થ થઇ લોક સેવા કરે તેવી પ્રાર્થના પણ કરવામા આવી.રાશનકીટ વિતરણ વ્યવસ્થા મા લતીફ ખલીફા,સુલતાન રાયમા,જગદીશ ગઢવી એ સહયોગ આપ્યો હતો.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ