તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ખીરસરા ગામ ની સીમ દેસી દારુની ભઠ્ઠી પર નખત્રાણા પોલીસનો સપાટો

— જાહેરાત (Google AdSense In-Article Top) —

ખીરસરા ગામ ની સીમ દેસી દારુની ભઠ્ઠી પર નખત્રાણા પોલીસનો સપાટો




નખત્રાણા તાલુકાના ખીરસરા ગામ ની સીમ દેસી દારુ નો આથો  અંદાજિત ૧૦૦૦ લિટર નખત્રાણા પોલીસ સ્ટેશન બાતમીના આધારે રેડ પાડવામાં આવેલ જેમાં ખીરસરાની સીમ દેસી દારુ નો બૂટલેગરો દારુ બનાવતા  ભઠ્ઠી પર  રસલીયા અને ઘડાણી થાણાએ સાથે   રેડ કરી દેશીદારુ ની ભઠ્ઠી, દારુનો આથો, સિમેન્ટ ટાંકી નંગ ૨, વિગેરે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. દેશીદારુનો આથો  સ્થળ પર નાશ કરાયો.બુટલેગર ભાણુંભાની વઘુ તપાસ એ.એસ.આઇ. રુદ્રસિંંહ ચલાવી રહ્યા છે

રીપોર્ટ : જયંતીલાલ વાઘેલા, નખત્રાણા
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ