તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રાજકોટ નાગરિક સહકારી બેંક લી. દ્વારા લાભાર્થીઓને સહાયના ચેકોનું વિતરણ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રાજકોટ નાગરિક સહકારી બેંક લી. દ્વારા લાભાર્થીઓને સહાયના ચેકોનું વિતરણ



આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત કલેકટર કચેરી ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંક લી.ની ભુજ શાખા દ્વારા પાંચ લાભાર્થીઓને પ્રત્યેકને એક એક લાખના કુલ ૫ ચેકો કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.


હેન્ડીક્રાફટ માટે સથવારા કોકીલાબેન જાદવજીભાઇને, ફૂટવેર માટે મહિપતરામ જેઠાલાલ મકવાણાને, દરજી કામ માટે શૈલેષભાઇ નાનજી વાઘેલા, પાણીપુરીના વ્યવસાય માટે રોહિત આશારામ પ્રજાપતિને તેમજ ફરસાણના વ્યવસાય માટે યતિન લાલજી કંદોઇને થઇ કુલ પાંચ લાભાર્થીઓને ચેક અર્પણ કરાયા હતા.


આ પ્રસંગે રાજકોટ નાગરિક સહકારી બેંક, ભુજ શાખાના કન્વીનર શ્રી દિલીપભાઇ ત્રિવેદી, સહકન્વીનરશ્રી પ્રવિણભાઇ પિંડોરીયા, નવીનભાઇ વ્યાસ, કિરીટભાઇ સોમપુરા, પ્રફુલ્લભાઇ વર્મા, પંકજભાઇ ઝાલા, કેસરાભાઇ પિંડોરીયા તેમજ બ્રાન્ચ મેનેજર હિમાશુભાઇ જોશી વગેરે ઉપસ્થિત રહયા હતા
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ