તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

— જાહેરાત (Google AdSense In-Article Top) —

અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો


રાજુલા જાફરાબાદ માં પવન સાથે ધોધમાર વરસાદ થતા રોડ પાણી ભરાયા વાહનચાલકો મુશ્કેલીમાં. રાજુલાના  મનમંદિર વિસ્તાર સવિતા નગર, ભરત નગર મારુતિ નગર સૂર્યા બંગલો ભરાયા પાણી. લોકો જીવના જોખમે પાણીમાં જઈ રહ્યા છે પચાર.છતડીયા અને રાજુલા આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેતરો માં ભરાયા પાણી. 

રિપોર્ટ બાબુભાઈ વાઢેળ જાફરાબાદ તા.૦૮/૦૬/૨૦૨૦

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ