તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

જુણાના શખ્સને ગેરકાયદેર રેતી વેંચવા ગયેલા શખ્સ પર પડાયો દરોડો. છોડાવવા આવેલા ટોળાએ પોલીસ પર કર્યો હુમલો

— જાહેરાત (Google AdSense In-Article Top) —

જુણાના શખ્સને ગેરકાયદેર રેતી વેંચવા ગયેલા શખ્સ પર પડાયો દરોડો. છોડાવવા આવેલા ટોળાએ પોલીસ પર કર્યો હુમલો.



ભુજ તાલુકાના ખાવડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા જુણા ગામમાં ગેર કાયદેસર રેતી ઉપાડી ટ્રેક્ટરમાં ભરી વેચવા જતા ગામના ઇસમોને પકડી પાડવામાં આવેલ. અને જ્યારે આ દરોડામાં દરમ્યાન જ્યારે પોલીસ સ્ટાફ દ્વારા ટ્રેક્ટર સાથે આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવાત દરમ્યાન આરોપીઓને છોળાવવા એક સમુદાયનું એક જૂથ પોલીસ સ્ટેશન પર એક સાથે ત્રાટક્યો હતો અને પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો જેમા જાડેજા અને તેમના સાથી કર્મચારીઓને સારવાર માટે ખસેડાયા છે આ ઘટનાની જાણ થતા પોલીસના આલા અધીકારીઓ તાબડતોડ ઘટના સ્થળ પર ઘસી ગયા હતા. ઘટનામાં ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓને વધુ સારવાર માટે ભુજ ખસેડાયા છે. પોલિસ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ