ભુજના એરપોર્ટ રોડપર હોર્ડિંગ ધરાશાઈ.નિસર્ગ વાવાઝોડાની અસર.

Live Viewer's is = People

ભુજના એરપોર્ટ રોડપર હોર્ડિંગ ધરાશાઈ.નિસર્ગ વાવાઝોડાની અસર.



આજે સવારથી ભુજના વાતાવરણમાં ખૂબ ગરમીનો વર્તારો હતો.ચાર વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો અને જોરદાર પવન સને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.આજે બપોરના જોરદાર પવનના કારણે એરપોર્ટ રોડ પર આવેલ હોર્ડિંગ્સ મારુતિ ઈકો કાર પર ખાબક્યો હતો.સદ્ ભાગ્યે જાનહાનિ ટળી. ભુજ અને આસપાસના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે.જ્યારે ભુજના અમુક વિસ્તારમાં લાઈટ બંધ છે.હોર્ડીંગ રોડ પર ધરાશાઈ થતા માર્ગ બ્લોક થઈ ગયો છે. મારુતિ ઈકો કારનો બુડચો બોલી ગયો હતો.

Post a Comment

0 Comments

close