તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ગાંધીધામ એલ.સી.બી.એ ભચાઉના છાડવાળા ગામે થી ભારતીય બનાવટ નું ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો

— જાહેરાત (Google AdSense In-Article Top) —
પૂર્વ કચ્છ ગાંધીધામ એલ.સી.બી.એ ભચાઉના છાડવાળા ગામે થી ભારતીય બનાવટ નું ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો.

બોર્ડર રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદી સાહેબ. ભુજ તેમજ પૂર્વ કચ્છના એસ. પી. પરિક્ષિતા રાઠોડ તરફથી જુગાર ની બદી નેસ્તનાબૂદ કરવા જરૂરી સુચના નાં આધારે એલસીબી ટીમ જુગારના કેશો શોધવા પ્રયત્નશીલ હતી તે દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે ભચાઉ તાલુકાના છાડવારા ગામની સીમમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૪૨૪ જેની કિંમત ૧,૭૬,૬૦૦ તેમજ ઇટીયોસ કાર નંબર GJ 12 BT 8902 ની કિંમત ચાર લાખ એમ કુલે ૫,૭૬,૬૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી વી રાણા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ ઝાલા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.વી વિજયભાઈ ડાંગર  તેમજ એલસીબી સ્ટાફ સાથે જોડાયો હતો

રિપોર્ટ 
ગનીભાઈ કુંભાર ભચાઉ
Total   Views: 


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ