તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

રાજકોટ ની આર.ટી.ઓ ની બોગસ પહોંચ બનાવી વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપાયું.

— જાહેરાત (Google AdSense In-Article Top) —
રાજકોટ ની આર.ટી.ઓ ની બોગસ પહોંચ બનાવી વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપાયું.


એસ ઓ જી ની પોલીસે ૬ આરોપીની કરી ધરપકડ બોગસ રસીદ બનાવી ટ્રાફિક પોલીસ પાસેથી વાહન છોડાવી દેવામાં આવતું અને દંડ ઓછો કરાવી આપવાની લાલચમાં આચરતા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ આરોપીઓ એટલા ભેજાબાજ હતા કે, આર.ટી.ઓ નો અંત્યત સિક્યોરિટી ધરાવતો QR કોડ પણ તૈયાર કરતા હતા. 

રેડ પાડવા દરમિયાન એસઓજી પોલીસે બોગસ રસીદ , પ્રિન્ટર, લેપટોપ , સિક્કા , પોલીસે આપેલા મેમાં પણ કબજે કર્યા હતા.આર.ટી.ઓ ના કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Total   Views: 

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ