તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

દેશલપર થી હાજીપીર રોડ ના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, રાજ્ય મંત્રી સહિતના આગેવાનો હાજર રહ્યા

— જાહેરાત (Google AdSense In-Article Top) —


અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તરફથી દેસલપર થી હાજીપીર ના ૩૨ કિલોમીટરના રોડની પાયાવિધિ વખતે ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી વાસણભાઇ આહીર કચ્છી મંત્રીનો તેમજ ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો.  નીમાબેન આચાર્ય તેમજ અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ અન્ય મહેમાનો નું અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના હોદ્દેદારો દ્વારા ફુલહાર પહેરાવી સાલથી સન્માન કરવામાં આવ્યો હતો.



 જે પ્રસંગે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના હોદેદારોની હાજર રહ્યા હતા પ્રમુખશ્રી ઇબ્રાહિમ હાલેપોત્રા, મહામંત્રી અબ્દુલભાઈ રાયમા, ઉપપ્રમુખ જકરિયા ભાઈ, સા ટી જીલ્લા સમિતિના ઉપપ્રમુખ આદમ ભાઈ લાંગાય, જીલ્લા સમિતિના મંત્રી ગુલામહુસેન બરાચ, માંડવી તાલુકા પ્રમુખ ઈમામશા સૈયદ માંડવી શહેર સમિતિના ખજાનચી સૈયદ ઈબ્રાહીમ શાહ ભુજ શહેર સમિતિના પ્રમુખ સૈયદ અશરફ શાહ ભુજ શહેર સમિતિના મહામંત્રી હનીફભાઇ જત ભુજ શહેર યુવા પાંખના પ્રમુખ મજીદભાઈ પઠાણ ભુજ તાલુકા યુવા સમિતિના પ્રમુખ મામદભાઇ રાયમા જિલ્લા સલાહકાર સમિતિના ઈસ્માઈલભાઈ સાલે ભાઈ બાફણ ઈસ્માઈલભાઈ ભચુ ભાઈ બાફણ જુસબ ભાઈ ભચુભાઈ બાફન નાગિયારી સરપંચ મામદ રાયમા ઉપપ્રમુખ નખત્રાણા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ મુશા આમદ ખલીફા ઉપ પ્રમુખ અબડાસા તાલુકા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ હારૂન કુંભાર પ્રમુખ યુવા સમિતિ વગેરે હાજર રહ્યા હતાં 

રિપોર્ટ : રજાક સૈયદ,  ટોડીયા, 

News   Views: 


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ