તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ગુજરાતમાં આ જગ્યાએ મળ્યા ચુંટણી કાર્ડનો મોટો જથ્થો કચરા પેટીમાં, જાણો પુરી હકીકત

— જાહેરાત (Google AdSense In-Article Top) —
અમરેલી હાઉસિંગ બોર્ડની ગલીમાં બિનવારસી ચૂંટણી કાર્ડનો મોટો જથ્થો. મામલતદારને જાણ થતાં પહોંચ્યા તપાસ કરવા. તપાસ દરમ્યાન અઢળક જેટલા ચૂંટણી કાર્ડનો બિનવારસી જથ્થો કચરા પેટીમાં મળી આવ્યા હતા.


ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ જે તે સમયે પ્રાઇવેટ કંપનીને આ કામગીરી સોંપેલ હોઈ છે.પ્રાઇવેટ કંપની દ્વારા આ જથાનો નાશ કરવાનો હોય છે કચરાપેટીમાં નહીં.



લોકોમાં કોઈ મોટા બોગસ કૌભાંડની આશંકાઓ ઉદભવી રહી છે. જો યોગ્ય અને સઘન તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણી નું પાણી થાય. અને કેટલાય મોટા માથાં ઓ અને કદાવર અધિકારીઓ ના પગ નીચે રેલો આવે તેમ છે. કેમ કે, હાલમાં બે ત્રણ મહિના પહેલા જ ગુજરાતમાં સાંસદ ની ચૂંટણી સંપન્ન થઇ છે.



રીપોર્ટ : નવાઝ સિદીકી, 

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ