તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

મોહરમમાં તાજીયાના જલુસમાં ફાયરીંગ? હિસ્ટ્રી શીટરો સામસામે -નવાઝ સિદીકી

— જાહેરાત (Google AdSense In-Article Top) —
મોહરમ માસમાં ઈમામ હુશેન ને યાદ કરી  અનેક જગ્યાએ શબીલે હૂશૈન નું આયોજન કરવામાં આવે છે. પરંતુ ઊના ખાતે બે માથાભારે શખ્સો સામસામે આવી ગયા અને જુના ઝઘડાનું મનદુઃખ રાખી તકરાર શરૂ કરી હતી. જે ઊગ્ર બોલાચાલી બાદ ઘાતક ઝઘડામાં ફેરવાઈ હતી. 



ઉના શહેરમાં તાજીયા જુલુસ દરમિયાન માણેક ચોકમાં ચોકારા લેતી વખતે રીયાઝ મેમણ અને જહાંગીર દલ નામના બે હિસ્ટ્રી શીટર વચ્ચે જુના મનદુઃખ ના લીધે તકરાર થતાં રીયાઝ મેમણ દ્વારા ફાયરિંગ કરવામાં આવેલ છે જેમાં જહાંગીર દલ જુથ ના મુસ્તાક નાયા ને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે અન્ય બે ને મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. અત્યારે  પરિસ્થિતિ કાબુમાં છે. 
રીપોર્ટ :- નવાઝ સિદીકી, ઊના, ગુજરાત 


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ