ભારે વરસાદમાં બન્ની અને હાજીપીર ખાતે નરા પોલીસ ની પ્રશંસનીય કામગીરી

Live Viewer's is = Peopleનરા  પોલીસ સ્ટેશન પી એસ આઈ પરમાર સાહેબ અને તેમની ટિમ મુશળધાર વરસાદમાં પોતાના જીવને જોખમ માં નાખી ને નરા   ગામ થી હાજીપીર બન્ની રણ વિસ્તાર માં માલધારી અને એના નેહડા રહેતા માલધારી અને પસું નો જીવ બચાવ્યો અને નરા ગામથી હાજીપીર ગામ અને બની બિસ્તર માં મુસળધાર વરસાદ ના કારણે વાહન વ્યવાર ઠબ થતા  ત્યાંના સ્થાનિક મુજાવરો અને માલધારી ઓ ટ્રકો ટ્રેક્ટર દ્વારા પોતાના જીવન માલ સમાન ટ્રકો અને ટેક્ટરો માં ભરી ઉચાંણ વારાં વિસ્તાર માં સ્થળાંતર કરાયા હતા સતત રાત દિવસ એક કરી નરા ગામ થી હાજીપીર ગામ શુધી મુજાવરો માલધારીઓ અને પસું ધન બચાવામાં નરા ગામ પોલીસ સ્ટેશન પી એસ આઈ પરમાર સાહેબ અને પોલીસ જવાનો ના બચાવ રેસકિયુ ઓપરેશન મા બની વિસ્તાર ના તમામ લોકો અને મુજાવર અબ્દુલા રમજાન મુજાવર ભચાયા ઈબ્રાહીમ મુજાવર હાજી અબ્દુલ રહેમાન જુસબ મુજાવર હાજયાણી  કુલસુમ બેન  હુસેન મુજાવર કાસમ  જુસબએ દિલ થી આભાર માની ધન્યવાદ વ્યક્ત કર્યો હતો

રીપોર્ટ : રઝાકશા સૈયદ, ટોડીયા Post a Comment

0 Comments

close