તુણા મા ૧૩ વર્ષ ની બાળકીને સાથે થયો બળાત્કાર , ૧૩ વર્ષ ની બાળકીને આઠ માસ નો ગર્ભ

Live Viewer's is = People

tuna little girl raped

તુણા મા ૧૩ વર્ષ ની બાળકીને  સાથે  થયો બળાત્કાર , ૧૩ વર્ષ ની બાળકીને આઠ માસ નો ગર્ભ, બળાત્કારી નરાધમ પોલીસ પકડથી બહાર, પડોશમાં રહેતા આધેડ વયના વ્યક્તિ એ કર્યુ દુષ્કર્મ, પોતે ચાર બાળકનો પિતા, પોલીસ ની કામગીરી પર માસુમ બાળકી ના પિતાને શંકા, વધુ વિગતો માટે જુઓ પુરો વિડિયો, અને હા આપના કિંમતી સુચન કોમેન્ટ બોક્ષમાં જરૂર લખજો 

રીપોર્ટ : અયાઝ સિદીકી, ભુજ

Post a Comment

0 Comments

close