આ તો સહી, બોલિવૂડ સ્ટાઇલ વિડીયો સોંગ કચ્છમાં પ્રથમ વખત બન્યું

Live Viewer's is = People

ભુજના ઊભરતા કલાકાર વસીમ ખત્રીએ જુડવા ટુ ના સોંગ આ તો સહીનું રી મેક સોન્ગ ભુજમાં બનાવ્યું બોલીવુડ સ્ટાઈલનો ફિલ્મી સોંગ કચ્છમાં અને ભુજમાં પ્રથમ વખત બન્યું હોવાનું જાણવા મળે છે વોશિંગ ખાતરી સાથે માનસી સોની એ કામ કર્યું છે વધુ વિગતો અને પૂરા સમાચાર માટે જોવો પૂરો વિડીયો 
રીપોર્ટ અયાઝ સિદીકી ભુજ 

Post a Comment

0 Comments

close