તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

કચ્છ ના લોકલાડીલા સાંસદ વનોદ ચાવડા નું ભુજમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું

— જાહેરાત (Google AdSense In-Article Top) —



કચ્છ અને મોરબી સીટ ના લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડા નું ભુજમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.  સાંસદ તરીકે બીજી વખત જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થયા બદલ ભુજ મા આવેલ અલગ અલગ સંસ્થા દ્વારા આ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, કે. ડી. સી. સી બેન્કના ચેરમેન દેવરાજભાઈ ગઢવી સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. પરંપરાગત રીતે ઢોલ અને શરણાઈ થી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુ વિગતો માટે જોવો વિડીયો.

રીપોર્ટ :- અયાઝ સિદીકી, ભુજ 

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ